મોરબી : રાજપર (કું) નિવાસી કરમશીભાઈ મોહનભાઇ ચારોલા (ઉ.વ. 75), તે મનોજભાઈ (96014 16220) અને જગદીશભાઈ (96014 48315)ના કાકાનું તા. 09/04/2021ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે.