વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસની હદમાં આવેલા વડસર તળાવ ખાતે બપોરના આશરે 3 વાગ્યાના સમયે વડસર તળાવમાં કોઈ યુવાન ડૂબી ગયાની ઘટના અંગે પોલીસને જાણ થઈ હતી. પોલીસ મથકે જાણવા મળેલી વિગત મુજબ આ યુવાન રવિભાઈ ભુપાભાઇ બથવાર ઉંમર વર્ષ ૨૦ રહે. રાજકોટ સાત-હનુમાન કુવાડવા રોડ પર રહેતા હોવાનું જાણવા મળ્યું છે. આ યુવાન ડૂબી જતાં મૃત્યુ પામેલ હોવાનું પોલીસ મથકેથી જાણવા મળેલ છે જે અંગે પ્રાથમિક કાગળો કરી વધુ તપાસ પોલીસ જમાદાર વશરામભાઈ આહિર ચલાવી રહ્યા છે. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274