30 વર્ષનો બહોળો અનુભવ અને 18000થી વધુ IVF બેબીઝનો જન્મ કરાવનાર સૌરાષ્ટ્રની અગ્રણી હોસ્પિટલની ટિમની સેવા હવે ઘરઆંગણે મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : માતૃત્વ અને પિતૃત્વ પ્રાપ્ત કરવું એ દરેક દંપતીનું સપનું હોય છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં આ સપનું સાકાર થવામાં મુશ્કેલીઓ આવતી હોય છે. ત્યારે મોરબીના નિઃસંતાન દંપતીઓની નિરાશાને આશામાં ફેરવવા માટે આકાંક્ષા IVF હોસ્પિટલ (રાજકોટ) ની ટીમ હવે મોરબીના આંગણે આવી રહી છે. શ્રેષ્ઠ રિઝલ્ટ આપતી અને સૌરાષ્ટ્રની અગ્રણી આકાંક્ષા IVF હોસ્પિટલ દ્વારા મોરબીમાં દર મહિનાના ત્રીજા મંગળવારે નિઃશુલ્ક નિદાન ઓપીડી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત તેઓ આગામી તા.21 જુલાઈએ મોરબીમાં ઓપીડી યોજવાના છે. પ્રખ્યાત IVF સ્પેશિયાલિસ્ટની ટિમ આપશે સચોટ માર્ગદર્શનરાજકોટના જાણીતા અને નિષ્ણાંત IVF સ્પેશિયાલિસ્ટ ની ટિમ મોરબીના દર્દીઓને તપાસશે અને યોગ્ય માર્ગદર્શન પૂરૂં પાડશે. આકાંક્ષા હોસ્પિટલ પાસે 30 વર્ષનો બહોળો અનુભવ છે અને અત્યાર સુધીમાં 18000 થી વધુ IVF બેબીઝના જન્મ સાથે અસંખ્ય પરિવારોમાં ખુશીઓ લાવી છે. હવે આ અત્યાધુનિક સારવાર અને નિષ્ણાંત તબીબનો લાભ મોરબીવાસીઓને ઘરઆંગણે અને તે પણ બિલકુલ નિઃશુલ્ક મળશે.તમે પણ સંતાન પ્રાપ્તિની ઝંખના ધરાવતા હોવ તો આજે જ આકાંક્ષા IVF હોસ્પિટલની નિઃશુલ્ક ઓપીડી માટે રજિસ્ટ્રેશન કરાવો અને ટેસ્ટ ટ્યુબ બેબી (IVF) વિશે સચોટ માર્ગદર્શન મેળવો. ઓપીડી તા.21 જુલાઈસમય: 10થી 1સ્થળ: સ્પર્શ સ્કીન એન્ડ કોસ્મેટીક ક્લિનિક, બીજા માળે, ઉમિયા હોલ સામે, પૃથ્વીરાજ પ્લોટ-2, મહેશ હોટલવાળી શેરી, ક્રિષ્ના હોસ્પિટલ પાછળ, શનાળા રોડ, મોરબીમો.9512590905મો.9328294934#Morbi #MorbiUpdate #MorbiNews #AkankshaIVF #IVFSpecialist #DrGitaMakadia #FreeOPD #InfertilityTreatment #RajkotIVF #TestTubeBaby #MorbiHealth #Parenthood