મોરબી : રાજકોટ નિવાસી પ્રવિણભાઈ વીરજીભાઈ વાઘેલા (ઉં.વ. 57) (મૂળ- કુંતાસી) (જૂનિયર ક્લાર્ક, રજિસ્ટ્રી બ્રાંચ, પોલીસ કમિશનરની કચેરી, રાજકોટ) તે કુંતાસી હાઈસ્કૂલના નિવૃત્ત ક્લાર્ક મહેન્દ્રભાઈ વીરજીભાઈ વાઘેલા (મો.નં. 9979930940) તથા ઘનશ્યામભાઈ વીરજીભાઈ વાઘેલા (મો.નં 9429566212) નાનાભાઈનું તારીખ 6-2-2023 ને સોમવારના રોજ અકસ્માતે અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 9-2-2023 ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 વાગ્યા સુધી વિશ્વેશ્વર મહાદેવના મંદિરે, મવડી મેઈન રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવ્યું છે.