રાજકોટ : રાજકોટ નિવાસી દેવજીભાઈ પ્રેમજીભાઈ ઘુમલીયા (ઉ.વ.66) તેઓ સંદીપભાઈ (9909008900), પ્રીતેશભાઈ (9979197694)ના પિતા, જયંતીભાઈ (9925372469) અને અનિરુદ્ધભાઈ (9313888530)ના ભાઈ તથા દીપભાઈ (7600767439)ના કાકાનું તા. 5-12-2025ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 8-12-2025ને સોમવારના રોજ બપોરે 3 થી 5 કલાક દરમિયાન બહુચર કૃપા, બાલાજીપાર્ક, બાલાજી સુપરમાર્કેટ વાડી શેરી, માધાપર પોસ્ટ ઓફીસ પાસે, માધાપર રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.