મોરબી : પોલીસ વિભાગ દ્વારા રાજ્યના 55 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ શહેરમાં ફરજ બજાવતા પીઆઇ કે.એ.વાળાનીની મોરબીમાં બદલી કરવામાં આવી છે.