મોરબી અપડેટ: મુ.વીરપરડા, મોરબી હાલ રાજકોટ નિવાસી નરહરિદાસ હરજીવનદાસ નિમાવત (ઉ.વ.66) તે મનુમહારાજ હરજીવનદાસ નિમાવતના નાનાભાઈ, ધર્મેશ નિમાવતના કાકા, વિનાયક નિમાવત અને દેવિકા નિમાવતના પિતાનું તા.30/8/2026ને રવિવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તા.3/9/2026ને ગુરુવારે સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસસ્થાન ગોપાલ મંદિર, ગોપાલનગર મેઈન રોડ, ઢેબર રોડ રાજકોટ ખાતે રાખેલ છે.