મોરબી : મોરબી - માળીયા હાઇવે ઉપર આવેલ ભરતનગર નજીક પેટ્રોલપંપ સામે વાહનના પાર્કિંગમાં સુતેલા રામખિલાડી રામપાલ મીણા રહે.નરહટ, જી.અલવર રાજસ્થાન વાળો સુતા બાદ નહિ જાગતા ઊંઘમાં જ મૃત્યુ નિપજતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.