મોરબી : મોરબી જિલ્લાના અનેક વિસ્તારોમાં બપોરથી વરસાદી માહોલ જામ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં ઝાપટા નોંધાયા છે. છેલ્લા 4 કલાકમાં મોરબીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. બાકી અન્ય વિસ્તારોમાં પણ ઝરમર વરસાદ નોંધાયો હોવાનું સરકારી ચોપડે નોંધાયુ છે. બપોરે 2થી સાંજે 6 સુધી પડેલો વરસાદટંકારા - 6 mmમાળિયા - 2 mmમોરબી - 12 mmવાંકાનેર - 2 mmહળવદ - 5 mm