મોરબી : મોરબી જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘરાજા આજે ધીમી ધારે વરસ્યા છે. જેમાં સાંજે 8 વાગ્યા સુધીમાં મોરબીમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છેસાંજે 8 વાગ્યા સુધીનો વરસાદટંકારા - 00 mmમોરબી - 12 mmવાંકાનેર - 04 mmહળવદ - 00 mmમાળિયા - 00mm