મોરબી : મોરબી જિલ્લાના અનેક વિસ્તારોમાં આજે વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. ખાસ મોરબી અને માળિયા નગર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ઝાપટા પડ્યા હતા. જો કે જિલ્લામાં ક્યાંય નોંધનીય વરસાદ પડ્યો નથી.રાત્રે 8 સુધીનો વરસાદમોરબી - 08 mmમાળીયા મી. - 08 mmટંકારા - 02 mm