મોરબી : મોરબી જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘરાજા આજે ધીમી ધારે વરસ્યા છે. જેમાં સાંજે 6 વાગ્યા સુધીમાં ટંકારામાં એક ઇંચ અને મોરબીમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છેસાંજે 6 વાગ્યા સુધીનો વરસાદટંકારા - 22 mmમોરબી - 12 mmવાંકાનેર - 05 mmહળવદ - 00 mmમાળિયા - 00mm