મોરબી અપડેટ : મોરબી જિલ્લામાં આમ તો છેલ્લા બે દિવસથી ઝરમર વરસાદ પડી રહ્યો છે પણ આજે રાતથી વરસાદનું જોર વધ્યું છે. રાત્રીના 8થી 10 વાગ્યા સુધીમાં માળિયા (મી.)માં સવા ઇંચ અને ટંકારામાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત અન્ય તમામ તાલુકાઓમાં પણ વરસાદ નોંધાયો છે.રાત્રે 8 થી 10 સુધીનો વરસાદમાળિયા : 30 mmમોરબી : 10 mmટંકારા : 18 mmવાંકાનેર : 3 mmહળવદ : 10 mm સવારે 6 થી 10 સુધીનો વરસાદમાળિયા : 32 mmમોરબી : 20 mmટંકારા : 30 mmવાંકાનેર : 11 mmહળવદ : 46 mm