મોરબી : આજ રોજ સવારે 6 થી સાંજના 4 વાગ્યા સુધી મોરબી જિલ્લાના ચાર તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં મોરબી તાલુકામાં 14 mm, માળીયા તાલુકામાં 16 mm, વાંકાનેર તાલુકામાં 3 mm અને હળવદ તાલુકામાં 5 mm વરસાદ નોંધાયો છે.