મોરબી : મોરબી જિલ્લામાં આજે પણ મેઘમહેર યથાવત રહી છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.સવારે 6 થી 10 સુધીનો વરસાદટંકારા - 47 mmમોરબી - 37 mmમાળીયા - 30 mmવાંકાનેર - 22 mmહળવદ - 19 mm