મોરબી : મોરબી જીલ્લામાં અનેક વિસ્તારોમાં રાત્રે 8થી 10 વાગ્યા સુધીમાં પણ વરસાદી માહોલ રહ્યો છે. જેમાં માળિયા, હળવદ અને મોરબી પંથકમાં વરસાદ નોંધાયો હોવાનું સરકારી ચોપડે નોંધાયું છેરાત્રે 8થી 10 સુધીનો વરસાદમાળીયા - 10 mmમોરબી - 05 mmટંકારા - 0 mmવાંકાનેર - 0 mmહળવદ - 07 mm