મોરબી : મોરબી જીલ્લામાં અનેક વિસ્તારોમાં સાંજે 6થી 8 વાગ્યા સુધીમાં પણ વરસાદી માહોલ રહ્યો છે. જેમાં માળિયા, હળવદ અને માળિયા પંથકમાં વરસાદ નોંધાયો હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે.સાંજે 6થી 8 સુધીનો વરસાદમાળીયા - 09 mmમોરબી - 01 mmટંકારા - 0 mmવાંકાનેર - 0 mmહળવદ - 07 mmસવારે 6થી સાંજના 8 સુધીનો વરસાદમાળીયા - 58 mmમોરબી - 53 mmટંકારા - 50 mmવાંકાનેર - 24 mmહળવદ - 31 mm