મોરબી : મોરબી જિલ્લામાં આજે સવારથી વરસાદી વાતાવરણ યથાવત રહ્યું છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આજે સારો વરસાદ રહ્યો છે. બપોરે 12થી સાંજના 6 સુધીનો વરસાદમાળીયા - 17 mmમોરબી - 02 mmવાંકાનેર - 02 mmહળવદ - 05 mmટંકારા - 00 mm