મોરબી : મોરબી જિલ્લામાં આજે વરસાદી વાતાવરણ રહ્યું છે. ભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લામાં ધીમીધારે વરસાદ રહ્યો છે. જેમાં સાંજે 6થી 8 દરમિયાન ટંકારા, માળિયા, મોરબી અને વાંકાનેરમાં હળવા ઝાપટા નોંધાયા હતા. જ્યારે હળવદ આ અરસામાં કોરૂ રહ્યું હતું. સાંજે 6થી 8 દરમિયાન પડેલો વરસાદ ટંકારા - 5 માળિયા - 3 મોરબી - 6 વાંકાનેર - 4 હળવદ - 0 આજે સવારે 6થી સાંજે 8 સુધી પડેલો વરસાદ ટંકારા - 35 માળિયા - 3 મોરબી - 19 વાંકાનેર - 28 હળવદ - 12 મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..