ટંકારા : ટંકારામાં આજે સાંજના 6 થી 8 દરમિયાન એક ઇંચ વરસાદ નોંધાયો છે. એક ઇંચ વરસાદ પડતાં અનેક સ્થળોએ પાણી ભરાઇ ગયા હોવાના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે વાંકાનેરમા 6 થી 8 દરમિયાન એક મિમી વરસાદ નોંધાયો હતો. બાકીના તાલુકાઓમાં આ બે કલાક દરમિયાન વરસાદ વરસ્યો ન હોવાનું જાણવા મળ્યું છે.