મોરબી : મોરબી પંથકમાં લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાએ પધરામણી કરી છે. ત્યારે મોરબી જિલ્લામાં ગઈકાલે તા. 6ને સોમવારે ટંકારા અને વાંકાનેરમાં મેઘરાજાએ આરામ ફરમાવ્યો હતો. તેમજ મોરબી, હળવદ અને માળીયા (મી.)માં વરસાદ નોંધાયો હતો. જેની વિગત નીચે મુજબ છે. સવારે 6 વાગ્યા સુધીનો 24 કલાકનો કુલ વરસાદ મોરબી : 03 મીમી વાંકાનેર : 00 મીમી હળવદ : 03 મીમી ટંકારા : 00 મીમી માળીયા : 35 મીમી કુલ : 41 મીમી મોસમનો કુલ વરસાદ મોરબી : 287 મીમી વાંકાનેર : 302 મીમી હળવદ : 178 મીમી ટંકારા : 329 મીમી માળીયા : 209 મીમી કુલ : 261 મીમી નોંધ : 1 ઇંચ = 25.4 મીમી મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..