મોરબી : મોરબી પંથકમાં ચોમાસાનો આરંભ થઇ ગયો છે. ત્યારે મોરબી તાલુકામાં ગઈકાલે તા. 20ને રવિવારે મેઘરાજાએ પણ આરામ ફરમાવ્યો હતો. તેમજ મોરબી જિલ્લાના અન્ય તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેની વિગત નીચે મુજબ છે. સવારે 6 વાગ્યા સુધીનો 24 કલાકનો કુલ વરસાદ મોરબી : 0 મીમી વાંકાનેર : 31 મીમી હળવદ : 11 મીમી ટંકારા : 33 મીમી માળીયા : 46 મીમી કુલ : 121 મીમી મોસમનો કુલ વરસાદ મોરબી : 36 મીમી વાંકાનેર : 94 મીમી હળવદ : 77 મીમી ટંકારા : 61 મીમી માળીયા : 78 મીમી કુલ : 346 મીમી