મોરબી : મોરબી જિલ્લામાં આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સવારથી અવિરત મેઘસવારી યથાવત છે. જેમાં સાંજે 4થી 6 વાગ્યા દરમિયાન વાંકાનેરમાં સવા ઇંચ વરસાદ પડ્યો હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. જ્યારે મોરબી, માળિયા, ટંકારા અને હળવદમાં ઝરમર વરસાદ પડ્યો છે.4થી 6 દરમિયાન પડેલા વરસાદના આંકડાટંકારા : 7 mmમાળિયા : 2 mmમોરબી : 8 mmવાંકાનેર : 34 mm હળવદ : 4 mm