ટંકારા : રઘુવંશી યુવક મંડળ ટંકારા દ્વારા તા. 4-3-2025 ને મંગળવારના રોજ રાત્રે 9 કલાકે એમ.ડી.સોસાયટી, ડો. ચીખલિયા સાહેબના દવાખાના પાસે ટંકારા ખાતે ફુલફાગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્રજના પ્રખ્યાત રસિયા મંડળ દ્વારા રસિયા ગાનનો આનંદ કરાવવામાં આવશે.