મોરબી : રાફલેશ્વરથી પાનેલી ગામ સુધી રસ્તો બનાવવા માટે પાનેલી ગામના સરપંચ દ્વારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્ન ઉઠાવવામાં આવતા આ મુદ્દે જિલ્લા કલેકટર દ્વારા મામલતદારને અરજદાર સરપંચનો પ્રશ્ન ઉકેલવા તાકીદ કરવામાં આવી હતી.