મોરબી : મોરબીમાં રેડિયો સેન્ટર દ્વારા તા.16થી 26 સુધી ઝમાઝમ મોન્સૂન ઓફર ચલાવવામાં આવી હતી. જેમાં એક લક્કી ડ્રો રાખવામાં આવ્યો હતો. આજે 14 ઓગસ્ટે ડ્રો યોજી લકી વિજેતાઓનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. લક્કી વિનર16/7 -જગદીશભાઈપ્રેમજીભાઈ17/7-ઘનશ્યામભાઈ કાસુન્દ્રા 18/7-ઉષાબેન યોગેશભાઈ 19/7-યાકુભાઈ કટિયા 20/7-વિનોદભાઈ પ્રજાપતિ 21/7-જીગ્નેશભાઈ બાબુભાઈ 22/7-રીટાબેન શુક્લા 23/7-પ્રવીણભાઈ વાઘડીયા24/7-રમેશભાઈ મોહનભાઈ 25/7-રવિરાજસિંહ જાડેજા 26/7-માધવસિંહ જાડેજા રેડિયો સેન્ટર ગેસ્ટ હાઉસ રોડ, મોરબીમો.8849404554