ન મજા આવે કે ન ફાવે તો ફી પરત મળી શકશે : વ્યાજબી ફીમાં ગરબા- ડાન્સ અને સાથોસાથ સેલ્ફડિફેન્સની ટ્રેનિંગ પણ ગરબા અને એરોબિક્સથી એક મહિનામાં 5થી 7 કિલો વજન ઉતારી શકાશે : દર મહિને કોમ્પિટિશનમાં આકર્ષક ઇનામો જીતવાની તક મોરબી : પારેવડી લેડીઝ ફેશન ધ્રાંગધ્રા અને પ્રગતિ કિડ્સ નર્સરી સુરત દ્રારા આયોજિત રાધેશ્યામ ગરબા એન્ડ ડાન્સ કલાસીસની સુરતમાં 10 વર્ષની સફળતા બાદ હવે તેનો મોરબીમાં પણ પ્રારંભ થયો છે. અહીં ન મજા આવે કે ન ફાવે તો ફી પરત આપવાની ગેરેન્ટી સાથે વ્યાજબી ફીમાં ગરબા- ડાન્સ અને સાથોસાથ સેલ્ફડિફેન્સની ટ્રેનિંગ પણ આપવામાં આવશે. તો આજે જ એડમિશન લ્યો. મોરબીના રવાપર ધુનડા રોડ ઉપર મહાબલી હનુમાનજી મંદિરની સામે જ્યોતિ પાર્કમાં પાટીદાર મોલની ઉપર પ્રિશા કોમ્પલેક્ષમાં ત્રીજા માળે રાધેશ્યામ ગરબા એન્ડ ડાન્સ કલાસીસનો પ્રારંભ થયો છે. અહીં ગરબા અને એરોબિક્સથી માત્ર એક મહિનામાં 5થી 7 કિલો વેઇટ લોસ પણ કરી શકાશે. આ કલાસીસમાં દર મહિને કોમ્પિટિશન રાખવામાં આવશે. જેમાં આકર્ષક ઇનામો જીતવાની તક મળશે. અહીં 25થી 30 જૂન બિલકુલ ફ્રી વર્ક શોપ રાખવામાં આવેલ છે. જેનો સમય સવારે 10 થી 11 બપોર પછી 3 થી 4 અને 6 થી 7 છે. ત્યારબાદ 1 જુલાઈથી રેગ્યુલર બેચ શરૂ થશે. કલાસીસનો સમય સવારે 9થી રાત્રે 11 વાગ્યા સુધીનો છે. વહેલા તે પહેલાના ધોરણે પોતાની અનુકુળતાના સમયની બેચમાં પ્રવેશ મેળવી શકાશે. આ ઉપરાંત ઓપનિંગ થયા પહેલાના રજીસ્ટ્રેશનને ફીમાં રાહત આપવામાં આવશે. વધુ વિગત માટે મહેશ પટેલ અને કાજલ પટેલ મો.નં. 9638332225નો સંપર્ક કરી શકાશે. સ્પેશિયલ કોર્સ સાદો કોર્ષ તો ખરોજ આ સિવાય 14 સ્ટેપમાં 7 જુદા જુદા 18/22/32 સ્ટેપ ઘુમ્મર, લચક, કચુકો, રામલીલા, વેસ્ટર્ન ડાન્સ, રંગન, સંગત બેઇઝીક કોર્સ સાદા રાસ, ટીટોડા રાસ-3, 6/9/12/14ના સ્ટેપ દરેકમાં 4 જુદા જુદા સ્ટેપ, વેસ્ટર્ન ડાન્સ કપલ કોર્સ કપલ કોર્સ માટે અલગ બેચ, ચિલ્ડ્રન માટે અલગ બેચની વ્યવસ્થા, એરોબિક્સ માટે અલગ બેચ દર રવિવારે એક્ઝિબિશન યોજાશે દર રવિવારે પારેવડી લેડીઝ ફેશન દ્વારા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવશે. જેમાં કુર્તિ, કુર્તિ પેર, ક્રેપ ટોપ, જીન્સ, ટી શર્ટ, વેસ્ટર્ન ટોપ, સરારા, પ્લાઝા, દરેક કાપડ હોલસેલ ભાવમાં આપવામાં આવશે.