5 વિઘા જેટલું વિશાળ પ્રાઇવેટ પાર્કિંગ, ડેકોરેશનથી લઈ મંડપ સર્વિસ સહિતની તમામ વ્યવસ્થા : આપે માત્ર પ્રસંગને માણવાનો, બાકીની જવાબદારી શિવ મંડપ ઉઠાવી લેશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ દિવાળી પછીની લગ્નની સીઝન માટે તૈયાર થઈ જાવ. આમતો તમારે કોઈ પણ જગ્યા પર પ્રસંગમાં જવાનું થાય તો ત્યારે સૌથી મોટી સમસ્યા ત્યાં પાર્કિંગની થતી હોઈ છે. પણ એ સમસ્યાનું સમાધાન લઈને આવી ગયું છે રાધે પાર્ટી પ્લોટ. અહીં 5 વીઘાના વિશાળ એરિયામાં પ્રાઇવેટ પાર્કિંગની સુવિધા છે. શિવ મંડપ સર્વિસ રવાપર રોડથી એકદમ નજીક નવા રંગરૂપ સાથે રાધે પાર્ટી પ્લોટ સજ્જ કર્યો છે. જે તમારા પ્રસંગને ચાર ચાંદ લગાવશે. રાધે પાર્ટી પ્લોટમાં તમામ ફેસીલીટી સાથે મોરબીમાં ક્યાંય ન હોય તેવું ડેકોરેશન અને વ્યવસ્થા શિવ મંડપ જ પુરી પાડશે. (1)રાધે પાર્ટી પ્લોટ લીલાપર રોડ, મોરબી (2) માધવ પાર્ટી પ્લોટ - રાજકોટ - મોરબી હાઇવે (3)રાધે હોલ + ગાર્ડન (A.C હોલ) લીલાપર રોડ, મોરબી બુકિંગ કોન્ટેક્ટ શિવ મંડપ સર્વિસ કિરીટભાઈ પટેલ - 75675 25000 નિમેશભાઈ પટેલ - 74033 22222 નિખીલભાઈ પટેલ - 75675 35000