પાર્ટી પ્લોટથી લઈને ડેકોરેશન અને સિક્યુરિટી સુધીની તમામ વ્યવસ્થા : ટૂંકમાં પ્રસંગની કોઈ જ ચિંતા નહિ રહે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓના પ્રસંગોને શાનદાર બનાવવા માટે રાધે પાર્ટી પ્લોટ સજ્જ થઈ ગયો છે. જ્યાં એ ટુ ઝેડ વ્યવસ્થા કરી અપાશે. એટલે કોઈ પણ પ્રસંગ સહેજ પણ ચિંતા વગર યોજી શકાશે. હાલ આ પાર્ટી પ્લોટનું એપ્રિલ-મેના બુકીંગ શરૂ થઈ ગયું છે. મોરબીના પ્રખ્યાત એવા પિયુષ મંડપ સર્વિસ દ્વારા લીલાપર કેનાલ ચોકડી ખાતે રાધે પાર્ટી પ્લોટ નવા રંગ રૂપ સાથે સજ્જ થઈ ગયો છે. અહીં પાર્ટી પ્લોટથી લઈને ડેકોરેશન અને સિક્યુરિટી સુધીની તમામ વ્યવસ્થા એક સ્થળેથી એટલે કે પિયુષ મંડપ સર્વિસમાંથી મળે છે. હાલ અહીં આગામી લગ્ન સિઝનનું બુકીંગ શરૂ થઈ ગયું છે. પિયુષ મંડપ સર્વિસ દ્વારા લગ્ન પ્રસંગ માટે એ ટુ ઝેડ વ્યવસ્થા ખૂબ સારી રીતે તે પણ વ્યાજબી ભાવે કરી આપવામાં આવશે. જેથી દરેક પરિવારજનો અને સગા સ્નેહીઓ નિશ્ચિન્તપણે પ્રસંગને માણી શકશે. વધુ વિગત માટે પિયુષ મંડપ સર્વિસ પીયૂષભાઈ : 9825291449 ભાવેશભાઈ : 9712991449 મનોજ પટેલ : 9909080956