90 હજાર ફૂટનો હરિયાળો લોન એરિયા : 400 કાર માટે વિશાળ પાર્કિંગ : 2000 મહેમાનોની કેપેસિટી : સંપૂર્ણ એ ટુ ઝેડ વ્યવસ્થા સાથે આપના સેલિબ્રેશનને બનાવો ખાસમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ઘરઆંગણે કોઈ રૂડો અવસર હોય ત્યારે યજમાનને વ્યવસ્થાની ચિંતા સૌથી વધુ સતાવતી હોય છે. પરંતુ હવે મોરબીવાસીઓએ કોઈ પણ પ્રસંગના આયોજનમાં જરા પણ ટેન્શન લેવાની જરૂર નથી. તમારા દરેક નાના-મોટા સેલિબ્રેશનને ભવ્ય અને યાદગાર બનાવવા માટે શહેરની બિલકુલ નજીક 'રાધે પાર્ટી લોન્સ' સજ્જ થઈ ગયું છે. જ્યાં તમને મળશે એ ટુ ઝેડ સુવિધાઓ, જેથી તમે કોઈપણ જાતની દોડધામ વિના પરિવાર અને મિત્રો સાથે પ્રસંગનો પૂરેપૂરો આનંદ માણી શકો.લીલાપર કેનાલ રોડ જેવા પ્રાઇમ અને શાંત લોકેશન પર સ્થિત રાધે પાર્ટી લોન્સમાં આધુનિક સુવિધાઓનો અદભુત સમન્વય જોવા મળે છે. અહીં 90 હજાર ફૂટની વિશાળ અને હરિયાળી કાર્પેટ લોન આવેલી છે, જે કોઈપણ ઇવેન્ટની શોભા બમણી કરે છે. મહેમાનોને ટ્રાફિક કે પાર્કિંગની કોઈ જ અગવડતા ન પડે તે માટે ખાસ 400 ફોર વ્હીલર સરળતાથી પાર્ક થઈ શકે તેવું મોટું પાર્કિંગ ગ્રાઉન્ડ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, 2000 લોકોની કેપેસિટી ધરાવતા આ નયનરમ્ય ગ્રાઉન્ડમાં આકર્ષક લાઈટિંગ માટે હાઈ-માસ્ટ ટાવરની પણ ઉત્તમ સવલત ગોઠવવામાં આવી છે.તમારા પ્રસંગને વધુ આકર્ષક લુક આપવા માટે 'મનપસંદ મંડપ ડેકોરેશન' દ્વારા શાનદાર અને ક્રિએટિવ ડેકોરેશન સર્વિસ પણ પૂરી પાડવામાં આવે છે. લગ્નપ્રસંગ, સગાઈ, બર્થડે પાર્ટી, ગેટ-ટુ-ગેધર, ધાર્મિક કથા કે પછી ગરબા મહોત્સવ હોય... કોઈપણ ઇવેન્ટ માટે રાધે પાર્ટી લોન્સ એક બેસ્ટ અને પરફેક્ટ ડેસ્ટિનેશન છે. તો તમારા આગામી પ્રસંગનું આયોજન કરતા પહેલા એકવાર અહીંની અચૂક મુલાકાત લો અને એડવાન્સ બુકિંગ માટે આજે જ સંપર્ક કરો.વધુ માહિતી તથા બુકિંગ માટે સંપર્ક:રાધે પાર્ટી લોન્સલીલાપર કેનાલ રોડ, મોરબીમો.નં. 9979999512મો.નં. 9712999512#Morbi #RadhePartyLawns #MorbiUpdate #MorbiEvents #WeddingDestination #PartyLawnMorbi #EventManagement #MorbiNews