મોરબી : ખેવાળીયા ગામે ગ્રામજનો અને સરપંચ પ્રફુલભાઈના સહયોગથી નવજીવન નગર પ્રાથમિક શાળામાં કોરોનાના દર્દીઓ માટે ક્વોરન્ટાઇન સેન્ટર શરૂ કરવામાં આવેલ છે. તો જે લોકોને ઘરે તકલીફ પડતી હોય તેમને સેન્ટર પર હોમ ક્વોરન્ટાઇન થવું હોયએ લોકોને સરપંચ પ્રફુલભાઇ મો.નં- 99257 60054નો સંપર્ક કરવા જણાવાયું છે.