16 થી 64 ટકાની શ્રેણી સાથે ઝીરકોનીયમની અનેક વેરાયટી : ઉદ્યોગની જરૂરિયાત મુજબ પણ ઝીરકોનીયમ કસ્ટમાઇઝ કરી અપાશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સિરામિક ઉદ્યોગોની પ્રથમ પંસદ બનેલા એવા ઓપેક સિરામિક્સનું ઝીરકોનીયમ ક્વોલિટીમાં બેસ્ટ અને પ્રાઇઝમાં લોએસ્ટ છે. તો તમે પણ હજુ સુધી જો અહીંની ઝીરકોનીયમ આઈટનો ટ્રાય નથી કરી, તો આજે જ સંપર્ક કરો.ગ્લોબલ બ્રાન્ડ ઓપેક સિરામિક્સની ઝીરકોનીયમ પ્રોડક્ટ 16 થી 64 ટકાની શ્રેણીમાં છે. આ ઉપરાંત ઉદ્યોગની જરૂરિયાત મુજબ પણ ઝીરકોનીયમ કસ્ટમાઇઝ કરી આપવામાં આવે છે. 1994માં શરૂ થયેલા ઓપેક સિરામિક્સે ઉદ્યોગોની જરૂરિયાતને પ્રાધાન્ય આપી સિરામિક ઉદ્યોગોના ડોમેસ્ટિક ઉપરાંત ઇન્ટરનેશનલ માર્કેટમાં ખૂબ નામના મેળવી છે.ઓપેક્સ સિરામિક્સની અન્ય પ્રોડક્ટ● ઝીરકોનીયમ પત્તા(52%) (ZIRCON Patta)● ઝીરકોનીયમ ફ્લોર 325 મેશ (ZIRCON FLOUR)● ઝીરકોનીયમ શ્વેત પી (Shwet