તા. 02-08-2026 ના રોજ યોજાનારું 90 મું પુસ્તક પરબ મોરબી મુલતવી રખાયુંમોરબી અપડેટ : મોરબીમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીનેઆવતીકાલે તારીખ 02-08-2026 ના રોજ યોજાનારું 90 મું 'પુસ્તક પરબ મોરબી' બંધ રહેશે. વાંચકો અને મુલાકાતીઓની સુરક્ષા તેમજ સુવિધાને ધ્યાને રાખીને આયોજકો દ્વારા કાર્યક્રમ મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો છે. તમામ વાંચક મિત્રોને આ ફેરફારની નોંધ લેવા માટે જણાવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #PustakParab #MorbiRain #RainForecast #MorbiNews #Monsoon2026