મોરબી : મોરબી નિવાસી પુરીબેન લાખાભાઈ જારીયા (ઉં. વ. 65) તે મોરબી નગરપાલિકા અને મોરબી શહેર ભાજપના પૂર્વ પ્રમુખ લાખાભાઈ મગનભાઈ જારીયાના પત્ની, અશ્વિનભાઈ, ભૂપતભાઈના માતા, યદુનંદન ગૌ સેવા ટ્રસ્ટ મોરબીના કાનજીભાઈ મગનભાઈ જારીયાના ભાભી, યશ અશ્વિનભાઈ જારીયા, ધ્રુવ ભૂપતભાઈ જારીયાના દાદીનું તારીખ 24-1-2025 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 27-1-2025 ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે શ્રી રવેચી કૃપા, શેરી નંબર 4, એવેન્યુ પાર્ક, રવાપર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.