100% નેચરલ ફ્લેવરની એકથી એક ચડિયાતી કુલ્ફી, ટેસ્ટ એવો કે બીજી વાર ખેંચી લાવશે : રિઝનેબલ પ્રાઇઝમાં બેસ્ટ ક્વોલિટી : લગ્ન પ્રસંગ તેમજ અન્ય ઇવેન્ટ માટે પણ ઓર્ડર લેવાશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : પુનાની પ્રખ્યાત અને અત્યંત લોકપ્રિય હોમમેડ 'દેશી મસ્તાની મટકા કુલ્ફી' હવે આપણા મોરબી શહેરમાં ધમાકેદાર એન્ટ્રી કરી રહી છે. શનાળા રોડ ઉપર જીઆઇડીસી કોર્નર ખાતે 'દેશી મસ્તાની મટકા કુલ્ફી'નો કાલે અષાઢી બીજના પાવન પર્વે સાંજે 5 વાગ્યાથી શુભારંભ થવાનો છે. તો મિત્રો અને પરિવાર સાથે અહીં કુલ્ફી ટેસ્ટ કરવા જરૂર પધારજો.અહીંની કુલ્ફીની સૌથી મોટી વિશેષતા તેનો 100% નેચરલ સ્વાદ છે. અહીં મળતી કુલ્ફીમાં તમને કોઈ પણ જાતના આર્ટિફિશિયલ ફ્લેવરને બદલે ઓરિજિનલ ટેસ્ટ આવશે. આ શુદ્ધતા અને સ્વાદ જ 'દેશી મસ્તાની'ને અન્ય તમામ બ્રાન્ડ્સથી અલગ અને શ્રેષ્ઠ બનાવે છે. અહીં સ્વાદ રસિયાઓ માટે અઢળક અને આકર્ષક વેરાયટીઝ ઉપલબ્ધ છે. જેમાં મલાઈ કુલ્ફી, પિસ્તા મલાઈ, કેસર મલાઈ, રીયલ પાન, રોઝ ગુલકંદ, ચોકલૅટ, રીયલ મેંગો, રીયલ જામફળ, કેસર પિસ્તા, ફાલુદા કુલ્ફી, રાજભોગ, રીયલ અંજીર, ટેન્ડર કોકોનટ, સુગર ફ્રી, જામુન પોપ્સ, ચોકો ટ્રપલ, રજવાડી મટકા, કાઠિયાવાડી મટકા, દુબઈ કુનાફાનો સમાવેશ થાય છે. આ કુલ્ફી દરેક ઉંમરના લોકોને પસંદ આવશે.● લગ્ન પ્રસંગ કે અન્ય કોઈ પણ ઇવેન્ટ માટે પણ ઓર્ડર લેવામાં આવશેટૂંક સમયમાં નવી બે બ્રાન્ચ પણ કરાશે શરૂ● વૈદહી પ્લાઝાની બાજુમાં, રવાપર-ઘુનડા રોડ, મોરબી● અવની ચોકડી, મોરબીતો રાહ શેની જુઓ છો? તમારા પરિવાર અને મિત્રો સાથે 'દેશી મસ્તાની મટકા કુલ્ફી'ની મુલાકાત લ્યો. 'દેશી મસ્તાની મટકા કુલ્ફી'જીઆઇડીસી કોર્નરપટેલ ફટાકડા સામે,શનાળા રોડ, મોરબીમો.9624644944મો.9687755942#Morbi #MorbiUpdate #DesiMastaani #MatkaKulfi #MorbiNews #IceCream #SummerVibes #NaturalKulfi #PuneToMorbi #Foodie #MorbiFood