મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : આપના પરિવારને સારા સ્વાસ્થ્યની ખુશીઓ આપી શકો તે માટે આયુષ હોસ્પિટલ તા.27 જુલાઈને રવિવારના રોજ Pulse of Parenthood હેલ્થ ઇવેન્ટ લાવ્યું છે. જેમાં માત્ર રૂ.10માં માતા અને પિતાનું હેલ્થ ચેક અપ કરી આપવામાં આવશે. તો આ આરોગ્ય સેવાનો લાભ અચૂક લેજો. માતાઓ માટે આરોગ્ય તપાસ● સ્પેશ્યાલીસ્ટ ડોકટરો ની સલાહ● ECG, RBS, CBC, HbA1C● X-Ray (Chest, Spine, Knee)● BMD● Urine R/M, Creatinineપિતા માટે આરોગ્ય તપાસ ● સ્પેશ્યાલીસ્ટ ડોકટરોની સલાહ● ECG, RBS, CBC, HbA1C● X-Ray (Chest, Spine, Knee)● BMD● Urine R/M, Creatinineકેમ્પ તા.27 જુલાઈસમય : 10થી 1આયુષ હોસ્પિટલજુના બસ સ્ટેન્ડ પાસે, મોરબીરજીસ્ટ્રેશન ફરજીયાતમો.8000842000