મોરબી : પહેલગામ આતંકી હુમલાનો સમગ્ર જિલ્લામાં ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ઘુટુ ગામ પાસે હળવદ હાઇવે ઉપર યુવાનોએ પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ દોરી નીચે પાકિસ્તાન મુર્દાબાદ લખીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સાથે યુવાનોએ આતંકી હુમલાને વખોડી કાઢ્યો હતો.