ગોંડલવાળા અશ્વિનભાઈ દ્વારા કબાટની અંદર તેમજ બહાર અનુકૂળ સાઈઝની આકર્ષક અને મજબૂત તિજોરી બનાવી અપાશે : દરવાજા, સીડી, પલવલાઈઝર મશીન સહિતનું મેન્યુફેક્ચરિંગ (પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : આપણી જીવનમૂડીને સુરક્ષિત રાખવી જરૂરી છે. સોના ચાંદીના દાગીના, રોકડ તેમજ અગત્યના દસ્તાવેજ જ્યા ત્યાં રાખવાને બદલે અતિમજબૂત તિજોરીમાં રાખવા હિતાવહ છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે આવી મજબૂત તિજોરી તે પણ પોષાય તેવા ભાવમાં મળે કયા? આ પ્રશ્નનો જવાબ છે માધવ એન્જીનીયરીંગ. હા, અહીં આપના કબાટની અંદર કે બહાર અનુકૂળ સાઈઝ મુજબ આકર્ષક અને અતિમજબૂત તિજોરી બનાવી આપવામાં આવે છે. અહીં એમ.એસ.દરવાજા, સીડી, પ્લવનાઇઝ મશીન સહિતની આઈટમોનું પણ મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે. ઉપરાંત અહીં પલવલાઈઝર મશીન ગ્લેજના એલિમેનાપાવડર દળવા માટે M.S તથા S.S.ના નવા મશીન તેમજ રીપેરીંગ કામ પણ કરવામાં આવે છે.કોઈ પણ જાણકારી માટે અશ્વિનભાઈ (ગોંડલવાળા) મો.નં. 9879719184, 9925119184 અથવા 9904032338 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.