એપાર્ટમેન્ટ, હોસ્પિટલ, સ્કુલ, હોટલ, ઉદ્યોગ, પેટ્રોલપંપને ફાયર સેફટીના સાધનોથી સુરક્ષિત કરી NOC અપાવવા સહિતની સર્વિસ મળશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હવે આપની મિલકતને સુરક્ષિત રાખવી ખૂબ સરળ બન્યું છે. શહેરમાં કાર્યરત ઓરેલિયસ ફાયર સેફટીમાંથી ઇકવિપમેન્ટની સાથે તમામ સર્વિસ આકર્ષક કિંમતે સરળતાથી મળશે. તો આજે જ રૂબરૂ મુલાકાત લ્યો અથવા સંપર્ક કરો. મોરબીમાં કંડલા- રાજકોટ હાઇવે ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ સામે ઓરેલિયસ ફાયર અને સેફ્ટી કાર્યરત છે. જ્યાં એપાર્ટમેન્ટ, હોસ્પિટલ, સ્કુલ, હોટલ, ઉદ્યોગ, પેટ્રોલપંપ માટે ફાયર સેફટીને લગતી તમામ સર્વિસ મળે છે. અહીંથી ફાયર અને સેફ્ટીના સાધનો જેવા કે ફાયર સિસ્ટમ, સ્પ્રિંકલર સિસ્ટમ, એલાર્મ સિસ્ટમ, સ્મોકે ડિરેક્ટરની ઈન્સ્ટોલ કરવાની સર્વિસ, બિલ્ડીંગમાં ફાયર સેફટી ઇન્સ્ટોલ કરી સરકારમાંથી NOC કઢાવી આપવાની સર્વિસ, ફાયર સેફટીને લગતા તમામ સાધનો જેમ કે હાથ મોજા, હેલ્મેટ, સેફટી બુટ વગેરેનું વેચાણ, ફાયર અને સેફ્ટી નું ટોટલ સોલ્યુશન, ફાયર EXTINGUISHER બોટલ રિફીલિંગ કરી આપવા સહિતની સર્વિસ આપવામાં આવે છે. નવયુગ સ્કુલ-મોરબી, રોમ સિરામિક- મોરબી, દર્શન યુનિવર્સીટી- રાજકોટ, સેલેસ હોસ્પિટલ- રાજકોટ, રોયલ ટચ પ્લાય, Rk કોર્પોરેટ હાઉસ, સવન એપાર્ટમેન્ટ, તેમજ ધ્રોલ તાલુકાની તમામ સ્કુલ કોલેજ વગેરે સ્થળોએ ઓરેલિયસ ફાયર સેફ્ટીની સર્વિસ પ્રોવાઇડ થઈ છે. તો આપની કિંમતી મિલ્કતને પણ સુરક્ષિત બનાવવા આજે જ સંપર્ક કરો. રોનક દેત્રોજા મો.નં. 9737629276, ગૌતમ કાસુંદ્રા મો.નં. 8156018590.