કીડનીની પથરી, કેન્સર, રસી, પેશાબની તકલીફ, પ્રોસ્ટેટની બીમારી અને વ્યંધ્યત્વ જેવી સમસ્યાઓનું મળશે સચોટ નિદાન : લેબોરેટરી તપાસ રાહતદરે કરી અપાશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શ્રેયસ હોસ્પિટલમાં વર્લ્ડ ડોક્ટર્સ ડે નિમિતે તા.5 જુલાઈને શનિવારના રોજ પ્રોસ્ટેટ હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં યુરોલોજિસ્ટ દ્વારા મફત ચેક અપ અને રાહત દરે લેબોરેટરી તપાસ કરી આપવમાં આવશે. આ કૅમ્પમાં ઓપરેશનની જરૂરિયાત વાળા દર્દીઓને સ્પેશ્યલ પેકેજમાં ઓપેરશન પણ કરી આપવામાં આવશે.વધુમાં હવે મોરબીના લોકોને કીડનીની પથરી, કેન્સર, રસી, પેશાબની તકલીફ, પ્રોસ્ટેટની બીમારી અને વ્યંધ્યત્વ જેવી તકલીફ માટે રાજકોટ કે અમદાવાદના ધક્કા ખાવાની જરૂર નથી. કારણકે મોરબીની શ્રેયસ હોસ્પિટલ ખાતે દર મંગળવાર, ગુરુવાર અને બીજા/ચોથા શનિવારે સૌરાષ્ટ્ર-કચ્છના ખ્યાતનામ યુરોલોજિસ્ટની હાજરી રહેશે. ખુબ નિષ્ણાંત યુરોલોજીસ્ટની ટીમ અહીં દર્દીઓની તપાસ અને ઓપેરશનની સારવાર આપે છે. કેમ્પ તા. 5 જુલાઈએડ્રેસ: બીજો માળ, ડોકટર હાઉસ, પ્રિક્યોર લેબોરેટરી કોમ્પ્લેક્ષ, ક્રિષ્ના હોસ્પિટલ પાસે, શનાળા રોડ, મોરબીએપોઈન્ટમેન્ટ માટેમો.નં. 7622000921