મોરબી : મોરબીમાં આજે શનિવારથી સ્વામીનારાયણ મંદિર આયોજિત વચનામૃત પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીમાં કંડલા બાયપાસ રોડ પર દુર્લભ પાર્ટી પ્લોટની બાજુમાં, નવનિર્મિત SMVS સ્વામીનારાયણ મંદિર ખાતે વચનામૃત પારાયણનું મંદિર દ્વારા આજે તા. 2થી 5 ઑક્ટોબર સુધી સાંજે 7થી 9 કલાક સુધી આયોજન કરવામાં આવ્યું છે. પારાયણ પૂર્ણાહુતિમાં સંત સ્વામીજીના આશીર્વાદનો લાભ મળશે. જેનો હરિભક્તોએ લાભ લેવા અનુરોધ કરાયો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..