મોરબી : મોરબીના રામધન આશ્રમના ઉમિયા મંદિરે નવરાત્રિ અનુષ્ઠાન નિમિત્તે કુમારિકા પૂજન, કુમારિકા ભોજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા.રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજીના સાનિધ્યમાં ઉમિયા મંદિર ખાતે નવરાત્રિ અનુષ્ઠાન નિમિત્તે કુમારિકા પૂજન, કુમારિકા ભોજન, મહાઆરતી, મહાયજ્ઞ તેમજ મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો હોવાનું મુકેશ ભગતની યાદીમાં જણાવાયું છે.