મોરબી : ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે શિવકૃપાનંદ સ્વામી દ્વારા ગુરુતત્વના માધ્યમથી જીવનની સમસ્યાઓનું સમાધાન અંગે ઓનલાઇન માધ્યમથી માર્ગદર્શન આપશે. ગુરુપૂર્ણિમા ઉત્સવને અનુલક્ષીને હિમાલયના સદગુરુ શિવકૃપાનંદ સ્વામીના વક્તાસ્થાને આગામી તારીખ 23, 24 અને 25 જુલાઈનાં રોજ યુ-ટ્યુબ ચેનલ ગુરૂતત્વના માધ્યમથી (https://youtube.com/c/GuruTattva) જીવનની સમસ્યાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. જેના માટે 10 જુલાઈ સુધીમાં નીચે આપેલી લીંક પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વિશેષ માહિતી માટે 76660 25555નો સંપર્ક કરી શકાશે. https://docs.google.com/forms/d/e/1FAIpQLSfHkUcZ3CZtoc4Hh9iDTwgXGp_t-OtB7W3hKY7SQuHiTL2wzg/viewform?usp=sf_link - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..