ડૉ. દિગ્વિજય સિંહનું નિધન થતાં શોક વ્યક્ત કર્યો (કેતન ભટ્ટી) વાંકાનેર :વાંકાનેર નાં રાજવી ડૉ. દિગ્વિજયસિંહ ઝાલાનું નિધન થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના ટ્વિટર પર શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. પૂર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અને વાંકાનેરનાં રાજવી ડૉ. દિગ્વિજયસિંહ ઝાલાનું નિધન થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો હતો અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.