મોરબી : મોરબી જિલ્લા બિલ્ડર એન્ડ ડેવલપર એસોસિએશનની સાધારણ સભામાં આગામી ત્રણ વર્ષ માટે પુષ્પરાજસિંહ કૃષ્ણસિંહ જાડેજા ( સગાડીયા )ની સેક્રેટરી ( મહામંત્રી ) તરીકે નિમણૂક થઈ છે. આમ મહત્વની જવાબદારી મેળવી તેઓએ મોરબી રાજપુત સમાજનું ગૌરવ વધારેલ છે. તેમ યાદીમાં જણાવાયું છે.