મોરબી : મૂળ બગથળા નિવાસી પ્રેમીલાબેન કાનજીભાઈ ઠોરિયા (ઉ.વ.90) તેઓ કાનજીભાઈના પત્ની, વસંતભાઈના માતા તથા રવિ ના દાદીનું તા. 27-3-2025ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 29-3-2025ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન પટેલ સમાજ વાડી, મુ. બગથળા, જી. મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.