મોરબી: નાની વાવડી નિવાસી પ્રેમીલાબેન મુકેશભાઈ સોલંકી (ઉંમર વર્ષ 68) તેઓ મુકેશભાઈ સોલંકી (97269 54566) ના પત્ની તેમજ યશવંતભાઈ સોલંકી (77780 20207) અને સુમિતભાઈ સોલંકી (99131 84696) ના માતા તથા વિનોદભાઈ સોલંકી (77788 95019) ના ભાભીનું તા 28/11/2025 ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું 29/11/2025 ને શનિવારના રોજ બપોરે 4:00 થી 5:00 વાગ્યા સુધી મહાદેવ મંદિર, સંત કબીર વાટિકા સોસાયટી, નાની વાવડી, મોરબી ખાતે રાખેલ છે.