મોરબી : મોરબી શહેરમાં લાલબાગ પાણીના ટાંકા પાસે રહેતા અને મજૂરી કામ કરતા મૂળ રાજસ્થાનના વતની રાહુલભાઈ માનસંગભાઈ પારઘીની અધૂરા માસે જન્મેલ બે દિવસની બાળકીની તબિયત લથડતા રાજકોટ સારવારમાં ખસેડવામાં આવી હતી.જ્યાં સારવારમાં મૃત્યુ થયું હતું.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.