પીએલસી, એચએમઆઈ, પીઆઇડી, બર્નર કન્ટ્રોલર, સર્વો ડ્રાઇવસ અને સર્વો મોટરનું વેચાણ અને સર્વિસ પણ ઉપલબ્ધમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સિરામિક, પેપરમિલ, પેકેજીંગ, પોલીપેક ઉદ્યોગ તેમજ અન્ય નાની-મોટી ઇન્ડસ્ટ્રીઝ માટે પ્રિશિવ ઓટોમેશન એસી ડ્રાઇવસની વિશાળ રેન્જ લઈને આવ્યું છે. આ સાથે 24×7ની સર્વિસનો વાયદા પણ આપવામાં આવી રહ્યો છે. તો ઉદ્યોગોએ ઘરઆંગણે જ મળતી આ શ્રેષ્ઠ સવલતનો લાભ અચૂક લેવો.મોરબીમાં સામાકાંઠે પ્રિશિવ ઓટોમેશન કાર્યરત છે. જ્યાં તમામ પ્રકારની નવી અને જૂની એસી ડ્રાઇવસ, પીએલસી, એચએમઆઈ, પીઆઇડી અને બર્નર કન્ટ્રોલરનું વેચાણ થાય છે. અહીં હિટાચી, એબીબી, યસકાવા, આઈએનવીટી, ઓમરોન, સ્નેઇડર, ડેલ્ટા, સિમેન્સ, ફ્રેકોન સહિતની પ્રખ્યાત કંપનીની એસી ડ્રાઇવસ મળે છે. વધુમાં અહીં સેકન્ડહેન્ડ એસી ડ્રાઇવસની વિશાળ રેન્જ જોવા મળશે. આ સાથે પ્રિશિવ ઓટોમેશન ડ્રાઇવસમાં ફ્રેકોન અને એકોન તેમજ સિલિંગ ફેનમાં ઓરબીટ અને ઓસેકાના ઓથોરાઈઝ ડીલરશીપ ધરાવે છે. ઉપરાંત અહીં સર્વો ડ્રાઇવસ અને સર્વો મોટર પણ ઉપલબ્ધ છે. સાથે તેનું રીપેરીંગ પણ કરવામાં આવે છે.વધુમાં પ્રિશીવ ઓટોમેશનની ખાસીયત એ છે કે અહીં તમામ પ્રોડક્ટનું વેચાણ તો થાય જ છે. સાથોસાથ ગ્રહકોને 24×7ની સર્વિસનો વાયદો પણ આપવામાં આવે છે. જેથી ક્યારેય પ્રોડક્ટની ખરીદી પછી ગ્રાહકને કોઈ ચિંતા ન રહે.બ્રાન્ચ 1 કુબેર સિનેમા સામે, પાર્શ્વનાથ કોમ્પ્લેક્ષ પાછળ, 8એ નેશનલ હાઇવે, ત્રાજપર ચોકડી પાસે,મોરબી-2ઇન્કવાયરી માટેપરેશભાઈ પટેલમો.નં.9909458699સર્વિસ માટેબળવંતભાઈ પટેલ9586944404બ્રાન્ચ 2 શ્રી હરિ ચેમ્બર,8એ નેશનલ હાઇવે, અમૃત સિરામિક પાસે, ઢુવા, મોરબીનિરવભાઈ પટેલમો.નં.9586944404