વાંકાનેર : આજ રોજ પૂજનીય સંત સિરોમણી જલારામબાપાની જન્મજયંતી નિમિત્તે વાંકાનેર શહેરના માર્કેટ ચોક ખાતે જલારામ ગ્રુપ દ્વારા પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તથા લોહાણા મહાજન પ્રમુખ કાકુભાઈ મોદી, ઉપ પ્રમુખ રમેશભાઇ અખાણી, લલિતભાઈ પૂજારા, સુબા સાહેબ, રાજુભાઈ, રાજવીર દિલીપભાઈ પૂજારા, જેકભાઈ, રાજવીર, લિતેશભાઈ ચંદારાણા, રવિભાઈ ભિંડોરા, અમિતભાઈ સેજપાલ, વિપુલભાઈ કોટક, રાજભાઈ સોમાણી, ભૌમિક ખીરૈયા અને મુનાભાઈ કારીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.